બ્રેકિંગ: રાજકોટમાં Drone ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણ શરૂ, મેયરે કરાવ્યો શુભારંભ!

રાજકોટ મહાનગરપાલિકાનો ક્રાંતિકારી પહેલ: Drone ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણ ચોમાસાની ઋતુમાં રાજકોટ શહેરને મચ્છરજન્ય રોગોથી મુક્ત રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા એક ક્રાંતિકારી અને આધુનિક પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે.…