મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) ના ઇતિહાસમાં શૈક્ષણિક અને ભૌતિક વિકાસની દિશામાં એક નવો અધ્યાય શરૂ થયો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) ના સરકાર નિયુક્ત સદસ્યા અને જાણીતા સામાજિક કાર્યકર…