સુરત એરપોર્ટનું વિન્ટર શિડ્યુલ જાહેર: Surat Airport થી દુબઈ-શારજાહ અને 17 ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું નવું ટાઈમટેબલ લાગુ

સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના નાગરિકો તેમજ વેપારીઓ માટે તહેવારોની સિઝનમાં જ અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા Surat airport winter schedule નું સત્તાવાર એલાન…