અમદાવાદના ગોતામાં AMC નો મોટો ધડાકો: ટામેટાં વગર બટાકા અને કેમિકલથી બનતો 10.6 ટન નકલી સોસ જપ્ત, Ahmedabad fake ketchup raid થી ખળભળાટ

અમદાવાદના ગોતા વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્તપણે એક મોટું ઓપરેશન હાથ ધરીને Ahmedabad fake ketchup raid અંતર્ગત મોટો…