બ્રેકિંગ: અમરેલીમાં નવા નીરના વધામણાથી ખેડૂતોમાં આનંદનો કિલ્લોલ!

અમરેલીમાં નવા નીરના વધામણા: અમરપુર વરૂડીમાં ઉત્સાહનો માહોલ અમરેલી જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનો માટે એક અત્યંત હર્ષભેર સમાચાર સામે આવ્યા છે. હાલના વરસાદી માહોલ વચ્ચે, અમરેલી તાલુકાના અમરપુર વરૂડી મુકામે…