અમદાવાદના નાગરિકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે નોકરીયાત વર્ગ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અઠવાડિયા દરમિયાન સોમવારથી શનિવાર સુધી…