"લોકો ઊંઘે છે... અને અમે વૃક્ષો વાવીએ છીએ" સવારના 5 વાગ્યા છે. સુરત શહેર હજી પથારીમાં છે. પણ મોટા વરાછા, પૂણાગોડાદરા, કતારગામ, જહાંગીરપુરા, અલથાણ-વેસુ, પાલ-અડાજણ, શેખપુર-વેલંજા, સરથાણા અને કામરેજ-કડોદરા —…