અમરેલીમાં સાયબર ઠગોનો તરખાટ: ડૉક્ટર સહિત ચાર પાસેથી ૮.૮૩ લાખની ઓનલાઈન છેતરપિંડી

અમરેલી જિલ્લામાં સાયબર ઠગોનો તરખાટ: ડૉક્ટર સહિત ચાર પાસેથી ૮.૮૩ લાખની ઓનલાઈન છેતરપિંડી અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સાયબર ગુનેગારોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ઓનલાઈન રોકાણ, ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ…