ઘોઘાના દરિયાનો પ્રકોપ: ગામમાં ઘૂસ્યા પાણી, કબ્રસ્તાન ધોવાતા માનવ કંકાલ બહાર! ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે દરિયાએ ફરી એકવાર પોતાનો વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોમાં ભારે ભય અને આશ્ચર્યનો માહોલ છવાઈ…