સુરતની ‘બેલા જીવદયા ફાઉન્ડેશન’ — રોજ 68થી વધુ શેરીના શ્વાનનું પેટ ભરતી મૂંગી સેવા

સુરત | રાત્રે શહેરની ભીડ શાંત પડે, દુકાનોના શટર નીચે ઊતરી જાય અને રસ્તા સૂના થાય — બરાબર એ જ સમયે સુરતના કેટલાક રસ્તાઓ પર એક અલગ જ ચહલપહલ શરૂ…