વડોદરાના ડભોઈમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ: જુવારની ખરીદી મર્યાદા મુદ્દે ‘આમરણાંત ઉપવાસ’ પર હજારો ખેડૂતો! વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની પડતર અને વાજબી માંગણીઓને લઈને ડભોઈના…