સુરતમાં પીવાના પાણીનું સંકટ: નળમાંથી પીળું અને વાસ મારતું ગંદુ પાણી આવતાં રોગચાળાનો ખતરો, SMCએ આપી ઉકાળીને પીવાની સલાહ (Surat drinking water supply alert)

સ્વાચ્છતા અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડનારા ડાયમંડ સિટી સુરતમાં હાલ પીવાના પાણીને લઈને હાહાકાર મચી ગયો છે. સુરત શહેરના અનેક ઝોનમાં છેલ્લા કેટલાક દિવસોથી નાગરિકોના ઘરોમાં નળ વાટે…