અમરેલીમાં કરોડો રૂપિયાનું મહાકૌભાંડ: ક્રિપ્ટોકરન્સીના નામે 92 લાખથી 4 કરોડની સાયબર લૂંટ, મુખ્ય આરોપી ઝડપાયો!

અમરેલી જિલ્લામાં કરોડોનું સાયબર ફ્રોડ: 'ડબલ પ્રોફિટ'ની લાલચમાં અનેક ફસાયા, મુખ્ય આરોપી ઝડપાયો અમરેલી જિલ્લામાં (Amreli District) છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ માધ્યમથી આચરવામાં આવતી છેતરપિંડીના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી…