ભાવનગરમાં પ્રથમ વખત વાયુ સેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ’ એર શો યોજાશે: 1 નવેમ્બરે બોરતળાવના આકાશમાં ગુંજશે ફાઈટર જેટ્સ

સંસ્કારી નગરી ભાવનગરના ઇતિહાસમાં એક અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. ભારતીય વાયુ સેના (Indian Air Force) દ્વારા આગામી 1 નવેમ્બર 2026ના રોજ ભાવનગરના જાણીતા અને નયનરમ્ય…