BIG: અમદાવાદની સરકારી શાળાઓમાં 4817 વિદ્યાર્થીઓનો ઐતિહાસિક પ્રવેશ! ખાનગી સ્કૂલોને ‘ટાટા’

અમદાવાદની સરકારી શાળાઓમાં શિક્ષણ ક્રાંતિ: 4817 વિદ્યાર્થીઓનો ઐતિહાસિક પ્રવેશ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના પાવન પર્વ પર અમદાવાદ જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે એક નવો અને પ્રેરણાદાયક માઈલસ્ટોન સર કર્યો છે. વર્ષ…