ભાવનગર યુનિવર્સિટીના કાયાકલ્પ માટે UniVision-2047 નો માસ્ટરપ્લાન જાહેર: ડૉ. નિયતીબેન પંડ્યાએ રજૂ કર્યુ 22 સૂચનોનું વિઝન ડોક્યુમેન્ટ (Bhavnagar University UniVision 2047)

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) ના ઇતિહાસમાં શૈક્ષણિક અને ભૌતિક વિકાસની દિશામાં એક નવો અધ્યાય શરૂ થયો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) ના સરકાર નિયુક્ત સદસ્યા અને જાણીતા સામાજિક કાર્યકર…