ભાવનગર જિલ્લાના મહુવામાં હનુમાન જયંતિના કાર્યક્રમમાં ફૂડ પોઈઝનિંગના કારણે 100થી વધુ બાળકોની તબિયત લથડી. મહુવા સિવિલ હોસ્પિટલ અને ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ. આરોગ્ય તંત્ર દ્વારા તપાસ શરૂ. Bhavnagar…