અમરેલી જિલ્લામાં 760 પ્રાથમિક શિક્ષકોની જગ્યા ખાલી, શિક્ષણની ગુણવત્તા પર જોખમ. ગુજરાત વિધાનસભામાં ખુલાસો. Amreli Education faces a major crisis with 760 teacher vacancies impacting students.