અમરેલીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનું સંકટ: ઊભા પાક પર ચિંતાના વાદળો | Amreli Unseasonal Rain Alert

અમરેલી જિલ્લામાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા. રવિ પાકને વ્યાપક નુકસાનનો ભય, IMD એ સાવચેતીના પગલાં સૂચવ્યા. Amreli farmers worry over unseasonal rain and storm…

- Advertisement -
Ad image