પ્રેસનોટ તારીખ: ૨૮/૧૦/૨૦૨૬સ્થળ: સુરત સુરતના મહેરબાન ૧૧માં એડિશ્નલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સાહેબની સ્પે. એન.આઈ. એક્ટ કોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ગુનામાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હીરાના વેપારમાં આપેલો ચેક રિટર્ન…