ભાવનગરના ભેજાબાજોનો 'જાદુઈ પથ્થર'નો કરોડોનો ખેલ ખતમ, વડોદરામાં ઝડપાયા ભાવનગરના ત્રણ શખ્સોએ ₹20 કરોડના 'જાદુઈ પથ્થર' (Magic Stone) ના નામે મોટી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં…